માટીનો અવાજ બનવા બદલ આભાર
#માટીબચાવો માટે તમારી પ્રતિબદ્ધતા અને સમર્પણ મહત્વપૂર્ણ છે
આજના દિવસની એક્ટિવિટી
જાગરૂક થવા, જોડાવા અને શેર કરવા માટે રોજની અપડેટ્સ.
1
દરરોજ શેર કરો #SAVESOIL હાઇલાઇટ્સ
મુખ્ય ઘટનાઓ અને બાબતો અહીં દરરોજ અપડેટ કરવામાં આવે છે.
તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરો
અહીંથી કન્ટેન્ટ શેર કરતી વખતે, તમારા મેસેજને તમારું વ્યક્તિગત સ્વરૂપ આપો. તેનથી તે દૂર સુધી પહોંચશે!
#SaveSoil નો ઉપયોગ કરો અને નીચેની પ્રોફાઇલને ટેગ કરો
ટ્વીટર
@cpsavesoil @SadhguruJV
ફેસબુક
@consciousplanetmovement @Sadhguru
ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ
@ConsciousPlanet @Sadhguru
2
સદગુરુની યાત્રાને ફોલો કરો અને શેર કરો
જ્યારે તેઓ માટી બચાવવા માટે તેમની યાત્રા પર છે ત્યારે સદ્ગુરુને ફોલો કરો. યાત્રાની લાઇવ ઇવેન્ટના વીડિયો અહીં અપડેટ કરવામાં આવ્યા છે. તમે ઇવેન્ટના બધા વિડિયો જોવા માટે વિડિયોના ઉપરના જમણા ખૂણે પ્લેલિસ્ટ આઇકોન પર ક્લિક કરી શકો છો.
3
તમારી સર્જનાત્મકતાને અભિવ્યક્ત કરો
માટી વિશે શેર કરવા માટે તમારો પોતાનો કન્ટેન્ટ બનાવો.
તમારું સમર્થન બતાવવા માટે માટી બચાવો (#savesoil) ડાન્સનું તમારું સંસ્કરણ શેર કરો
ડાન્સ શીખોડાઉનલોડ કરો માટી ગીત ઓડિયોમાટી બચાવો ટૂલકિટ
વિડિયો, માટીના તથ્યો, ફોટા, ટેમ્પ્લેટ્સ અને કોલેટરલનો સંગ્રહ.
માટીનો જાદુ
એક ગતિશીલ ઇકોસિસ્ટમ જે તમામ જીવનને ટેકો આપે છે તેવી જીવંત માટી પરની માહિતીનો ભંડાર.