Write a letter to your leaders

Get Started
માટીSave Soil Newsસમર્થકોઅભિયાન વિશે
પગલું અત્યારે જ ભરો
Background

માટી બચાવો ટૂલકિટ

A collection of videos, letters, social media posts, images, merchandise designs, and other resources you can use to spread the message. Please find print assets like flyers, brochures, post cards and other materials under the downloads tab. Please print, reuse, and recycle responsibly. Stay tuned for more updates.

યાદ રાખવાની બાબતો:

અહીંથી કન્ટેન્ટ શેર કરતી વખતે, તમારા મેસેજને તમારું વ્યક્તિગત સ્વરૂપ આપો. તેનાથી તે દૂર સુધી પહોંચશે!

#SaveSoil

નો ઉપયોગ કરો

ટેગ પ્રોફાઇલ્સ

  • ટ્વિટર:

    @cpsavesoil @SadhguruJV

  • ફેસબૂક:

    @consciousplanetmovement @Sadhguru

  • ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ:

    @ConsciousPlanet @Sadhguru

માટીની ફળદ્રુપતા ઘટવાને કારણે પૃથ્વીની 20% વનસ્પતિની ઉત્પાદકતામાં ઘટાડો થયો છે. (UNEP, 2019) #SaveSoil savesoil.org

Download

ફળો, શાકભાજી અને ઘઉં જેવા અનાજમાં પહેલા કરતા અડધા સૂક્ષ્મ પોષક તત્વો છે. જો તે માટીમાં નથી, તો તે આપણા ખોરાકમાં નથી. (TIME, 2012) #SaveSoil savesoil.org

ખોરાકમાં પોષક તત્ત્વો પરના અભ્યાસમાં તારણ આવ્યું છે કે આપણા દાદા-દાદીને એક નારંગીમાંથી મળતું તેટલું વિટામિન A મેળવવા માટે આપણે 8 નારંગી ખાવા પડશે, કારણ કે માટીના અવક્ષયને કારણે ખોરાકમાં પોષક તત્ત્વોના સ્તરમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. (Scientific American, 2011) #SaveSoil savesoil.org

માટીના સૂક્ષ્મજીવોની માત્ર 1% પ્રજાતિઓ ઓળખવામાં આવી છે. (European Union, 2010) #SaveSoil savesoil.org

પૃથ્વી પરની તમામ જીવંત પ્રજાતિઓના ચોથા ભાગથી વધુનું ઘર માટી છે. (European Union, 2010) #SaveSoil savesoil.org

એક ચમચી માટીમાં વિશ્વના લોકો કરતાં વધુ સજીવો હોય છે (Nature Education Knowledge, 2013) #SaveSoil savesoil.org

ટોચની છ ઇંચ માટીમાં 1% સેન્દ્રીય સામગ્રીનો વધારો કરવાથી તેમાં દર એકરે આશરે 20,000 ગેલન વધારાનું પાણી સમાવી શકાય છે. (USDA NRCS, 2016) #SaveSoil savesoil.org

માટીની અધોગતિ વિશ્વભરના 3.2 અબજ લોકોને નકારાત્મક અસર કરે છે. (UNCCD, 2019) #SaveSoil savesoil.org

Social Media Tutorials

Beginner

Intermediate

Ambassador

Hands-with-mud

ચાલો આ કરી બતાવીએ!

પગલું અત્યારે જ ભરો

માટી

© 2024 Conscious Planet All Rights Reserved

પ્રાઇવસી પોલિસી

ટર્મ્સ એન્ડ કંડિશન્સ