આગેવાનો અને સહકર્મીઓને સામેલ કરવા માટે તેમને જાણકારી આપો.
માટી માટે વિદ્યાર્થીઓ
માટી માટે વિદ્યાર્થીઓ એ વિશ્વભરના યુવાઓ માટે આપણા ગ્રહની માટીને લુપ્ત થવાથી બચાવવા માટે એકસાથે આવવાની અનોખી તક છે.
ઉંમર 5-18
રાષ્ટ્રપતિ/વડાપ્રધાનને પત્ર લખો
ઉંમર 13થી વધુ
તમારી જાતને શિક્ષિત કરો
નાનું મુવી જુવો અને મજાની કવીઝમાં ભાગ લો
માહિતી ફેલાવો
તમારા મિત્રો સાથે શેર કરો અને પ્રતિજ્ઞા લો
પ્રમાણપત્ર મેળવો
તમે ભાગ લો અને તમારા મિત્રોને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરો
શિક્ષક તરીકે તમારા વિદ્યાર્થીઓને સહકાર આપો
વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરો અને માર્ગદર્શન આપો.
નેતાઓને તમારા વિદ્યાર્થીઓના પત્રો મોકલો
માટી બચાવવાનો સંકલ્પ લો
માટીના સંકટને ઓળખવાનો સંકલ્પ કરો અને તેના વિશે જાગૃતિ લાવવા માટે પ્રતિબદ્ધ રહો.
સમર્થનનો વિડિયો
તમારી કંપની તરફથી માટી બચાવો અભિયાનના સમર્થનને વ્યક્ત કરતો વિડિયો આપો અને તે શા માટે સર્વોચ્ચ મહત્વ ધરાવે છે તે કહો.
તમારા નેટવર્કમાં શેર કરો
તમારા નેટવર્ક દ્વારા ઈમેલ/ન્યૂઝલેટર્સ, લેખો, સોશિયલ મીડિયા પર પોસ્ટિંગ, આગેવાનો સાથે વાત કરીને અને આંતરિક/બાહ્ય મીટિંગ્સ/ઈવેન્ટ્સમાં અને/અથવા અન્ય રીતે માટી બચાવવાના સંદેશનો ફેલાવો કરો.
બ્રાન્ડ એસોસિએશન
તમારી કંપનીના લોગોને સેવ સોઈલ વેબસાઈટ અને કોમ્યુનિકેશન્સ પર મૂકવાની મંજૂરી આપીને માટી બચાવો અભિયાનને ઔપચારિક સમર્થન આપો. સેવ સોઈલ તમારી વેબસાઈટ અને કોમ્યુનિકેશન્સ પર તેના લોગોના ઉપયોગની પણ પરવાનગી આપે છે.