4 billion people reached

Impact Report
માટીસમર્થકોઅભિયાન વિશે
At COP28

વિદ્યાર્થીઓ માટી માટે

આવનારી પેઢીઓ માટે માટી બચાવવા માટે, વિદ્યાર્થી તરીકે તમારો અવાજ ઉઠાવો.

ઉંમર 13+
તમારા સમર્થનની પ્રતિજ્ઞા લો

તમે કેવી રીતે બદલાવ લાવી શકો?

નીતિ પરિવર્તન માટે પ્રેરણા આપો

પત્ર, આર્ટવર્ક અથવા વિડિયોના રૂપમાં માટી પ્રત્યેની તમારી ચિંતા વિશે તમારા દેશના નેતાઓને તમારો સંદેશ મોકલો.

Select Country:

તમારો સંદેશ દર્શાવો

તમે વિશ્વભરના લોકોને પગલાં લેવા પ્રેરણા આપવા માટે અને તમારો સેવ સોઇલ બેજ મેળવવા માટે સેવ સોઇલ વેબસાઇટ પર તમારો સંદેશ પ્રદર્શિત કરી શકો છો.

જો તમે શિક્ષક છો

તમારા દેશના નેતાઓને પત્રો મોકલવામાં આવે તે પછી તમારા વિદ્યાર્થીઓ માટે સ્વીકૃતિ બેજ મેળવવા માટે વિગતો સબમિટ કરો

શા માટે આ મહત્વનું છે?

પોતાને શિક્ષિત કરવા અને સંદેશો ફેલાવવાના સરળ કાર્ય દ્વારા, આપણે માટી પ્રત્યેની આપણી કાળજી દર્શાવવા અને આપણા નેતાઓને એક અવાજમાં ટેકો આપવા માટે સશક્ત થઈએ છીએ! આપણામાંથી દરેકની ભારપૂર્વકની હા એક જરૂરી અસર ઉત્પન્ન કરે છે જેને અવગણી શકાય નહીં.

આ ચળવળના એક ટીપાને ફેલાવવા માટે લેવામાં આવેલું એક નાનકડું પગલું આને એક શક્તિશાળી તરંગ બનાવીને ખૂબ આગળ વધારશે. ટીપાના કદને ઓછો આંકશો નહીં કારણ કે ટીપું પોતે જ એક મહાસાગર છે!

Message WALL

 
Hands-with-mud

ચાલો આ કરી બતાવીએ!

પગલું અત્યારે જ ભરો
footerLogo

માટી

© 2023 Conscious Planet All Rights Reserved

પ્રાઇવસી પોલિસી

ટર્મ્સ એન્ડ કંડિશન્સ